તારો કજીયો ને તારું કામણ
ને એનથીય અનેરું તારું શાણપણ
શુ કહું ઓ પ્રિય
ભૂલી ગઈ હું તો મારું હાજરજવાબીપણુ
ને વધતું ગયું તને નિરખવામાં મારુ ભોળપણ
ને એટલે જ આ લાગણી ભર્યું ખાટું મીઠું બધું જ મને નથી કમ લાગતું કોઈ ગરીમાં ભર્યા ગળપણ થી..
આવું છે તારું વ્હાલા પ્રેમભર્યું વળગણ...
-Hina