"હું તમારા માટે શું માયને રાખુ છું ???"
અનેરીએ અચાનક વેધક પ્રશ્ન કર્યો.
"અમુક વ્યકિત કે વસ્તુઓના કોઈ માયના નથી હોતા, એ પોતાનામાં જ કઈક ખાસ હોય છે . એને શબ્દોમાં વ્યકત કરીને એનું મહત્વ કમ કરવું એ મારી ફિતરતમાં ન હતું, ન છે કે નહીં હોય." , આરવના ટૂંકા ઉત્તરે અનેરીને નિ:શબ્દ કરી દીધી.
- પ્રકરણ 2