પ્રેમ થી અળગા થયા બાદ યાદો ના લશ્કર ને આમ ક્યાં સુધી લડવશો,
ખોટી પ્રેમ ની આશા માં જીવન ના ધ્યેય ને આમ ક્યાં સુધી ભટકાવશો,
નક્કિ છે કે પ્રેમ સાચો તમારો જ હારવા નો છે તો આમ ખોટા દિદ્દાર ને ક્યાં સુધી અપનાવશો,
અતંન્ત કલુયુગ ના ફુંકાતા વાયરા માં આમ પ્રેમ ના દિપક ને ક્યાં સુધી સળગાવશો...
-દિપક ગઢવી