વસંત પછી જેમ પાનખર આવે છે....
વિરહ ની વેદનામાં પણ તારી યાદ આવે છે.....
જિંદગી પણ કેવા કેવા સંજોગો લાવે છે...
દરેક સંજોગોમાં પણ તારી જ યાદ આવે છે...
તેનો વિચાર માત્ર મારા ચહેરા પર સ્મિત લાવે છે...
દિન-રાત બસ તેની જ યાદ આવે છે....
સાંભળ ઓ જિંદગી, આ દિલ ફક્ત ને ફક્ત તેને જ ચાહે છે........
વર્ષના મહિના, મહિનાના દિવસ, દિવસની કલાક,અને કલાકની દરેક ક્ષણ તેની જ યાદ આવે છે....
#dedicated_to_Y_D .....