તું શું માને મને ખબર નથી પણ કદાચ થાકે ,કંટાળે કે હારી જાય ત્યારે બસ દુઃખ ઠાલવવાનો એક પ્રેમ ભર્યો વિસામો
પણ હું શું માનું છું ખબર છે તને વહાલા
મારા અસ્તિત્વ થી પર...સ્વાભિમાનથી પણ અત્યંત વહાલો ને અનેક હદ કે સીમાઓ થી વધુ ચાહતા રહેવાનું ગમે છે એવો
અદભુત વ્યક્તિ કે પ્રિયતમ માનું છું..
-Hina