ઈન્ટરનેટ પર બંનેની દોસ્તી થઈ બાદ તેઓને પ્રેમ થયો.સૂરજ અને રોશની વાંરવાર એકબીજાને મળતાં ને પ્રેમની જ વાતો કરતાં.રોશનીના વર્તનમાં આવેલ બદલાવને સૂરજે સાધારણ સમજીને અવગણ્યો.થોડા દિવસો બાદ કોઈ વાતને કારણે બંનેમાં અબોલા થયા.બાદ બીજા જ દિવસે ખબર મળી,કે રોશની સૂરજ પર ગ્રહણ લગાવી ગઈ !