Gujarati Quote in Shayri by Prinjal patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા માટે આટલું લખ્યાનો કોઈ અથૅ લાગતો નથી મને ......
મને સમજવાને તું સમથૅ લાગતો નથી મને ....

દુનિયા ભલેને ગમે તે વિચારે .....
પણ પ્રેમમાં તું થયેલ નિષ્ફળ લાગતો નથી મને .....

વાચા તને અને મને બંને ને આપી ભગવાને .....
પણ એનો કોઈ અથૅ લાગતો નથી મને ....

જુદા રહીને સાથ મેળવવાનો અહેસાસ માંગ્યો હતો ....
સાથનો એ સમય વ્યથૅ લાગતો નથી મને ......

સમજાવે કોઈ વાતો મને જુદા અંદાજથી છતાં ....
વાતોનો કોઈ મમૅ લાગતો નથી મને .....

Gujarati Shayri by Prinjal patel : 16840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now