આપણે હંમેશા એ વસ્તુઓ કે વ્યક્તિ પાછળ દોડવા ટેવાયેલા છીએ, જે આપણા માટે છે જ નહીં.
જે રાહ પર ન તો કોઈ માર્ગી છે, ન તો કોઈ મંજિલ....
બસ એ જ રાહ પર ચાલવાનો આપણે ચીલો પાડી દીધો છે અને આટલી દોટ મૂક્યા પછી પણ પ્રાપ્ત શું થાય છે ????
માત્ર એક "મરીચિકા"
- પ્રકરણ 1