"છે, તો છે"...
"બળી" રહ્યો છું એમની "યાદો"માં,
જો આ "દિવાનગી" છે,તો છે...
એ જો ના મળે તો "જીવી" નહીં શકું,
જો આ "મૂર્ખતા" છે,તો છે...
એની એક "હા" પર "જિંદગી" વારી દઉં,
જો આ "ખતા" છે,તો છે...
નથી કોઇ "શરત" કે એ પણ "ચાહે" મને,
"દસ્તુર"જો આ "ગલત" છે,તો છે...
જલાવું છું મારા "દિલ"ને એની "યાદ"માં,
જો મારી પ્રિત "બેહદ" છે,તો છે...
છો ને "ચર્યો" કહો તમે મને "મિત્રો",
હવે તમારો આ ચર્યો "પ્રિતઘેલો"છે,તો છે...