Gujarati Quote in Shayri by Het Vaishnav

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાથ પકડી ને જો જીવનભર મળતો હોય સાથ તારો તો
હા…હું ફક્ત તારો જ છું...️

રોજ ઢળતી સાંજે દિવા રુપી તારો પ્રેમ મારી જીંદગી ને
અજવાળું આપતો હોય તો...
હાં….હું ફક્ત તારો જ છું...️

ફકત તારા ને તારા જ શ્વાસ થી ચાલતી હોય મારી જીંદગી તો....
હા.હું ફક્ત તારો જ છું....️ હા હુ હેત તારોજ છુ.....

Gujarati Shayri by Het Vaishnav : 16712
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now