ત્રાસી નજર થી જે તું મને જોવેછેને....
જોવાની એજ તારી અદા સાલી મને અંદર સુધી વાગે છે..
આવો જુલ્મ કરવાનું કારણ તો જણાવ...
જે બોલવું છે તે બોલીને તો બતાવ..
ક્યાં સુધી જોયા કરીશ મૂંઝવણ મન માં રાખી..
તારા પ્રસ્તાવ નો સમય તો બતાવ..
કા મને સમય આપ કા મારો સમય લઈ તો બતાવ
-નિશાંત