*પ્રભુને મળવા ગયો,ને*
*રસ્તો ભૂલી ગયો* . *માણસ તો બનવા ગયો*, *પણ ........પ્રેમ ભૂલી ગયો* .
*પરિવાર ને પામવા ગયો* *ત્યાં*
*ખુદ ને ભૂલી ગયો* , *પૈસા ને પામવા ગયો*,
*તો........... પરિવાર ને ભૂલી ગયો*.
*જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો*,
*અને ઉમર યાદ આવી ત્યારે*,
*હું જીવન ભૂલી ગયો*
*કોઈ ને સારુ કહેવા મા મજા છે...!!*
*કોઈ ને સાચુ કહેવા મા મજા છે...!!*
*પણ*
*કીધા વગર બધુ સમજી જાય તેની...!!*
*સાથે રહેવામા અલગ જ મજા છે...!!*
*GOOD MORNING*
Jay mataji