મને કોઇકે પુછ્યુ કે પેલી ગાંડી તારી માટે છે કોણ?
મે કહ્યું એ એક જ ગાંડી છે,જેનું હાસ્ય જોવાં હું કઈ પણ કરું છું.
મે કહ્યું એ એક જ ગાંડી છે,જેના ગુસ્સા પર પણ મને પ્રેમ જ આવે છે.
મે કહ્યું એ એક જ ગાંડી છે, જેના જોડે વાત ના થાય તો મારુ મન ઉદાસ રહે છે.
મે કહ્યું એ એક જ ગાંડી છે, જેનો અવાજ સાંભળીને હૃદય ને શાંતિ મળે છે.
મે કહ્યું એ એક જ ગાંડી છે, જેની આંખોમાં જોવાની સાથે જ હું ખોવાઈ જાઉં છું.
મે કહ્યું એ એક જ ગાંડી છે, જેની યાદો સૂતા પહેલા અને ઉઠ્યા પછી Nonstop આવ્યા જ કરે. :)