પ્રેમ હેસીયત થી નથી થતો...
પ્રેમ ખુબસુરતી થી નથી થતો...
પ્રેમ કોઇ નસીબ કે કિસ્મત થી નથી થતો...
પ્રેમ એક એવો સુખદ છે જે વારે વારે નથી થતો...
પ્રેમ થી દિપક ને વાયરા માં દિપાવો તો બુજે જ નઇ કેમ કે ચાર હાથ નો ઓથ હોય...
પ્રેમ ને નીભાવો ભલે પછી એક તરફો કેમ ના હોય...
પ્રેમ માં પ્રાથના છે,આસ્થા છે,સંપુણ ભરોશો છે,માટે પ્રેમ ને સજીવન રાખો,બસ એક વાર દિલ માં સાચો પ્રેમ રાખો દોસ્ત...
-દિપક ગઢવી