ઓડખતો ન હતો પોતાને આતો એ આવ્યા પછી ઓડખાણ પડી પોતા સાથે,
જીંદગી ન હતી મારી ખાંસ આતો એ આવ્યા પછી મારી જીંદગી બની અતી ખાંસ,
આમતો નજરે થી નિહાળ તો નઇ કોઇ પર સ્ત્રી ને પણ એમને મે નજરે થી નિહાળ્યા પહેલી વાર,
મુલાકાત નો દિપક હિંમ્મત કરી ને જલાવ્યો અને એમણે પણ ઓથ આપી અને વાયરા થી બચાવી ને દિપાવ્યો.....
-દિપક ગઢવી