Gujarati Quote in Whatsapp-Status by Deeps Gadhvi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ ની આશ નો દિપક તો ત્યારે જ પ્રગટ થયો જ્યારે એમની સાથે પહેલી મુલાકાત થઇ હતી,
એમનુ સ્કુટર મારી સાથે અથડાયુ હતુ,ત્યારે પહેલી વાર એમનુ ચિંતીત ભર્યુ મુખ જોયુ હતુ,
મારો હાથ પકડી ને સહજ દુઃખ થી મને પુછ્યુ કે તમને વાગ્યુ તો નથી ને,
ત્યારે મે પણ કિંધુ કે વાગ્યુ તો ધણુ છે પણ શરીર માં નઇ દિલ પર...

Gujarati Whatsapp-Status by Deeps Gadhvi : 16250
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now