પેલા પ્રેમ નો કાગળ આવો આવ્યો હતો,
એમા દિલ ના શબ્દો ની વાતો લાવ્યો હતો,
વાંચતા જ હયા માં હર્ષ આવ્યો હતો,
કાગળ માં સ્પર્ષ ચહેરો એમનો દેખાતો હતો,
એમના શબ્દો માં જાણે પ્રેમ ઉભરતો હતો,
એમના પ્રેમ નો દિપક દિવ્ય તેજતો હતો,
પેલા પ્રમ નો કાગળ આવો આવ્યો હતો.....
-દિપક ગઢવી