Gujarati Quote in Shayri by Prinjal patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું કહું આજના દિવસને...my best day or my bad day....

તારી સાથે આ જનમની સૌથી લાંબો સમયની ચચૉ, ....
પણ એ નિમિત મારા માટે સૌથી ખરાબ, .....

તારી વાતોનો દોર અવિરત વહેતો રહ્યો, ......
પણ એ વાતોનો Point મનેના ગમ્યો , ......

તું મને એકનજરે ભલે નિહાળી રહ્યો, ......
પણ નજરોનો એ ગુસ્સો મનેના ગમ્યો , .....

તે મને સમજાવવા બહુ Try કર્યુ ,.....
પણ એમાંથી લાગે તને કાંઈ ના મળ્યું, .....



I think Today is my b......
please tell me best day or bad day.....
complete my B......

Gujarati Shayri by Prinjal patel : 16096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now