મારી ભીતર માં રહેલા મારા અસ્તિત્વ માં શોધવા જઈશ ને
'તું' તને 'મારામાં'
'બધે જ' મળીશ
હરેક' પ્રેમ ભરી સંવેદના' માં
ને દરેક 'વિરહભરી વેદના 'માં
કારણ આ 'મારા' રૂપી 'વ્યક્તિમાં'
'તારા' નામનું 'વ્યક્તિત્વ' જીવે છે
જેનાથી "આપણું" અસ્તિત્વ જીવંત થઈને ખીલે છે...
-Hina