તારા શબ્દોની મીઠાશ અને ચેહરાની માસુમીયત, તારૂ ફરી મળવા મને તડપવુ, શું અે પણ અેક છળ હતું? પાગલોની જેમ પરેશાન કરતી અને કયારેક વળી મારૂ ઉદાસ થવુ,ત્યારે "હુ છુ ને તારો" તારૂ આવુ કેહવું, શું અે પણ અેક છળ હતુ? મને પ્રેમમાં તરબોળ કરી તારૂ અે મનાવવું, મને રડતી જાણીને તારૂ અે હસાવવું, તો કયારેક અે તારૂ ખુદ પણ રડી પડવું,શું અે પણ અેક છળ હતું ?