અે તારૂ મને મળવું અને મળીને જોવુ,અને મારી સાથે વાત કરવાનો અે પ્રયાસ,શું અે પણ અેક છળ હતું ? મળીને તારૂ બોલવું,અે તારી લાગણીનુ બંધાવવુ, અને તારૂ શબ્દોથી મને જીતવુ, શું અે પણ અેક છળ હતું ? લાવી નજીક પ્રેમની કબૂલાત કરવુ,કબૂલાત પછી અેક મુલાકાત કરવુ, તારી આંગળીના ટેરવેથી થયેલ અે સ્પર્શ, શું અે પણ અેક છળ હતું ? ( continue .....