એય લગાવ જોર ને ઉઠ હવે સમય આવી ગયો છે .
ચાલ દોડ જડપથી સમય આવી ગયો છે ,
હક માટે લડ જરૂર લાગ્યે અધ રસ્તે વડ..
આંખે હોશ મગજે જોશ રાખ સમય આવી ગયો છે, જરૂર લાગ્યે કમરે ઈચ્છાઓ ખોશ..
ઈચ્છાઓ ને બનાવ જીદ સમય આવી ગયો છે,
જરૂર લાગ્યે લક્ષ્ય પામવા ભર જે હ્રદયે ખીજ..
એય સમય તને કહું છું . ચાલ જે મારી પાછળ, "હરીફાઈ ની દુનિયા માં કંઇક કરીજાય..."
#_કવિન શાહ#