જીવનની જોઈ વિવિધ બાજુ,
ને સુખ-દુઃખ ના તે સપ્તરંગો ,
આશા તૃષ્ણા ને પ્યાસ જીવનની,
મ્રુતૂય નિ તે ભયભીત વાતો,
સુખ સુખ ને મેળવવા જતા,
દુઃખ ના તે કડવા ગુંટો,
આશા મોટી ને ઈચ્છા અનંત,
રણ નિ તે મૃગજળ સમાન,
ભમતા ભમતા થાકી-હારી,
સુખ આવ્યું ના પાસ હજી,
જન્મારો અખો વીતી ગ્યો,
અંતિમ સમય બસ પાસ હવે,
આશા-તૃષ્ણા ને બીખ મૃતુ નિ,
મુકી શિવમ તીર્થ ચરણે,
હસતા-હસતા બસ પછી તું,
શાશ્વત સુખ માં ખોવાઈ ગયો ……
- Good Afternoon