Gujarati Quote in Whatsapp-Status by Deeps Gadhvi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે ઠાક્કર હવે મોડુ ના કરજે પ્રેમ હવે સફલ નથી તારા જગત માં,

હે ઠાક્કર હવે મોડુ ના કરજે જીવ હવે જીવાતો નથી તારા જગત માં,

હે ઠાક્કર હવે મોડુ ના કરજે દિપક હવે પ્રગટતો નથી કલયુગ ના વાયરા માં,

હે ઠાક્કર જાણુ સત્યયુગ ની વાતો પણ કલયુગ ની વાતુ તુ નથી જાણતો માટે આવ હવે વાલા થઇશ ના મોડો મને લેવામાં,

મીરા અને રાધા ની જેમ હુ પણ ધેલો બન્યો હતો પ્રેમના ખોટા અબડખા માં,

હે ઠાક્કર હવે હાર્યો હુ જગત ના ચોક માં માઠુ લાગ્યું માટે તુ આવ અને લઇજા મને તારા ઉતારા માં,

-દિપક ગઢવી

Gujarati Whatsapp-Status by Deeps Gadhvi : 15847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now