"જરુરી" તો નથી ને...
અમુક ઇચ્છાઓ "અનોખી" હોય છે,
બધી "જણાવવી", જરુરી તો નથી ને...
અમુક વાતો "ન બોલો" તો જ સારું છે,
બધા "રાઝ" ખોલવા,જરુરી તો ...
"દિલ"ની વાતો દિલથી જ "સમજવાની" છે,
બધું જ"શબ્દો"માં કહું,જરુરી તો ...
હા છે તું મારા "શમણાં"ની "પરી" ,
હું "રાજકુમાર"હોઉં,જરુરી તો ...
"ખોવાયેલો" રહું છું તારી "આંખો"માં,
તને પણ "દેખાય",જરુરી તો ...
હા કરું છું "બેપનાહ-મહોબ્બત" તને,
"એકરાર" પણ કરું,જરુરી તો ...
ના સમજે તું "નાદાન", મારી "પ્રિત"ને,
બધું "લખી"ને "સમજાવું", જરુરી તો નથી ને...