મારા "વજૂદ"માં તારી,
"વફા"ની "રોશની" ઉતારી દે...
પછી એટલી "મહોબ્બત" આપ,
કે મને તારી "પ્રિત"માં "ફના" કરીદે...
સાવ "એકલો" છું...
એટલે તારી પાસે આવ્યો છું,
કંઈક એવી વાત કર,
જે દિલને "સુકૂન" દે...
સાંભળ્યું છે તારી એક "નજર",
જિંદગી "સઁવારી" દે છે...
જો થઇ શકે તો,
મારી "જિંદગી" પણ "સઁવારી" દે...