આવી અત્યારે પણ શું કામનું ?
નથી વેહતું રક્ત તારા નામે...
આવી અત્યારે પણ શું કામનું ?
નથી રણકતો ધબકાર તારા જંજર ના નામે...
આવી અત્યારે પણ શું કામનું ?
નથી શરીરે ચેતન તારા સ્મિત ના વેતન ના નામે...
આવી અત્યારે પણ શું કામનું ?
નથી રહ્યા વાઘા તારા હોઠ ના નિશાન ના નામે ..
આવી અત્યારે પણ શું કામનું ?
નથી રડવું હીબકે પછી તું જ રડીશ મારા ભડકે ..
#કવિન શાહ#