Gujarati Quote in Whatsapp-Status by कबीर

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે ત્યાં કહેવત છે માગ્યા વગર તો માં પણ ન પીરસે પણ વાત તો આજે આપણે પપ્પાની કરવાની છે પણ જે માગ્યા વગર જ ઘણું બધું આપી દે એવાં વ્યક્તિ એટલે ઈ પપ્પા જ હોય. કહેવાય છે ને દેવાવાળો તો હજાર હાથવાળો હોય છે પણ આ પપ્પા જયારે વ્હાલ થી ખાલી એક હાથ પણ ફેરવેને ત્યારે મિત્રો આ હજાર હાથવાળાને પણ એમ થઈ જાય કે આને આપવા માટે હજી બે હાથ ઓછાં પડે છે.
લિ. Butter Boy

Gujarati Whatsapp-Status by कबीर : 15742
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now