નાજુક નમણાં નયન સાથે,
સ્માયેલી જેવા ફેસ સાથે,
કરુણ આટલું દિલ લઇ ને આવી એક પરી...
પોતાની મોજમાં જ મસ્તી સાથે,
હૃદયમાં ખુશહાલી સાથે,
સુરત ની ઘારી લઈને આવી એક પરી...
ફોટો પાડવાના શોખ સાથે,
પોઝ આપવાના આર્ટ સાથે,
કપળાઓ નું કલેક્સન લઈને આવી એક પરી...
ઇ.સી. માં અભ્યાસ સાથે,
કમ્પ્યુટર માં જોબ સાથે,
અમદાવાદ માં જીવન વિતાવવા આવી એક પરી...
મધુર શબ્દો ની બોલી સાથે,
પોતીકા બનાવવાની કળા સાથે,
ઈરફાન ની દોસ્ત બનવા આવી એક પરી...
-----
લેખક : ઈરફાન જુણેજા
તા. ૧૯/૧/૨૦૧૮