Gujarati Quote in Shayri by chandani tanna

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે તને જોઉ છું,શું થાય છે મારા હ્રદયમાં મારા મનની તુ કલ્પના બની ગયો....દિલના ફૂલો ખીલી ઉઠ્યા છે,એ પણ પાનખરમાં અને તુ એ ક્ષણની મહેક બની ગયો....પ્રેમની ચાંદની પથરાઈ છે એ પણ અમાસની રાતમાં અને તુ એ ચાંદનીનો ચાંદ બની ગયો....સ્વપ્નોનું મહેલ શણગાર્યુ છે ખુલી આંખોમાં અને તુ એ મહેલનો રાજા બની ગયો....કલમ ઊઠાવીને લખ્યુ ઘણુ તારા વિચારોમાં અને તુ એ કવિતાનો શિર્ષક બની ગયો....જોઉ છું આ ઝરણાનું પાણી વહેતુ બેસીને કિનારોમાં અને તુ એ ઝરણાનો મીઠો સૂર બની ગયો....

Gujarati Shayri by chandani tanna : 15692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now