સાંજ ના આથમણાં થયા ને, આવે તારી યાદ...ડૂબતા સૂરજ ને જોઈ ને, હું જોઉં તારી વાટ...ધરતી અને આકાશના મિલનને નિરખી,આવે આપણા મિલન ની યાદ...આવ હવે તું ઘરે જલદી,આવે મને તારી યાદ..."કુંજ"હૈયે "દીપ"જલાવી, ઉંબરે ઊભી જોવા તારી વાટ...સાંજ ના આથમણાં થયા ને, આવે તારી યાદ... "કુંજદીપ".