ચલો એકવાર માની લઇએ કે અસર છે પણ શુ અત્યારે આપણને એની જરૂર છે? જેના ઘરની બહાર એ નથી એ લોકો શુ આપણા કરતા વધારે બીમાર પડે છે અને જેના બારણે છે એ ઓછા બીમાર પડે છે?
વિચારો કે તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે ઘર રાખ્યુ છે તો હવાની અવરજવરનુ પણ ધ્યાન તો રાખ્યુ હશે તો હવા જ્યારે તમારા ઘરમાંથી નીકળશે તો એની ફ્યુમ્સ જે ઓછામાં ઓછી માત્રા કરતા પણ ઓછી છે એ ક્યા જશે? હવા તો અવિરત પણ ચાલતીજ રહેશે કોઇકવાર આ દિશા તો કોઇકવાર બીજી દિશા. અને એટલી ઓછી માત્રા કેટલા જીવાણુ મારશે?