Gujarati Quote in Shayri by Prinjal patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને મારા મનની અશાંતિ ગમે છે ને મને તારી શાંતિ ગમે છે .....તો હવે શું કરવું ....?

તને મારુ રડવાનું ગમે છે ને મને તારુ મીઠુ સ્મિત ગમે છે .....તો હવે શું કરવું .....?

તને મારુ દુર જવું ગમે છે ને મને તારુ નજીક આવવું ગમે છે ....તો હવે શું કરવું .....?

તારે વહેતો દરિયો જોવો ને મારે શાંત સરોવર અડવા છે ......તો હવે શું કરવું ....?

તમે આ તફાવત સાચવ્યો ને મારે એને નથી અપનાવવો .....તો બોલો ....હવે શું કરવું ...?

Gujarati Shayri by Prinjal patel : 15676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now