Gujarati Quote in Whatsapp-Status by Deeps Gadhvi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્ત છે પણ એમને શુ કહુ એ સમજસે નઇ માટે હુ મૌન છુ,

દિલ ટુટ્યુ હોય એવા દોસ્ત માં માત્ર હુ જ છુ પણ હુ નાસમજ છુ,

કલમ ઉપડતી નથી અને મન માનતુ નથી કે હવે હુ એકલો છુ,

પાછો વડુ છુ હર રોજ મોત ને બોલાવીને મોત પણ કહે છે હુ પણ કતાર માં છુ,

બુજેલા દિપક ને માચીશ ની તીલ્લી નથી છતા વિરહ માં સળગુ છુ...

-દિપક ગઢવી

Gujarati Whatsapp-Status by Deeps Gadhvi : 15664
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now