મન ભરી ને રડ્યો આજે એમના જન્મદિન પર,
ભેટ આપવાના બહાને મડવા ગયો પણ એની બાહો માં અજાણ્યા વ્યક્તિની બાહો હતી,
જાણવા મડ્યુ કે એ એમની જીંદગી નો ભાગીદાર છે,
પણ મારો નિર્દોશ અને સાચા પ્રેમનુ જગત માં ક્યાંય સ્થાન નથી,
દિપક અંધારા માં શોભે અને સાચો પ્રેમ નિસ્વાર્થ માં શોભે પણ મારો એકલવાયો પ્રેમ ક્યાંય શોભી ના શક્યો....
આ હકિકત છે જે ને ચોખ્ખા શબ્દો માં બયાન કરુ છૂ...કોઇ કવિતા કે ગઝલ માં નઇ...
-દિપક ગઢવી