અલગ છે દુનીયા તારી અને મારી એવી તારી નજર છે પણ મારી નજર માં તુ જ મારી દુનીયા હતી,
અહસોસ એ વાત નો થાય છે કે તને સાચા પ્રેમ ની કદર નો હતી પણ મને તારા ખોટા પ્રેમ માં પણ વિસ્વાસ ની ઉમ્મીદ હતી...
હુ એટલે આવો ભાવ રજુ કરુ છુ જેના થી બધુ સંમજાય,કારણ કે પ્રેમ ને કવીતા કે ગઝલ માં જોડિ સકાય પણ ખોટા પ્રેમ ને તો માત્ર દર્શાવી જ સકાય....
-દિપક ગઢવી