"અત્ર તત્ર સર્વત્ર",
બસ તું જ તું...
"હસી" છે તું, "ખુશી" છે તું,
મારા દિલની "ધડકન" છે તું...
"ખ્વાબો"માં છે તું,"ખયાલો"માં છે તું,
મારો હર એક "અહેસાસ" છે તું...
"બંદગી" છે તું,"જિંદગી" છે તું,
મારી હર એક "દુઆ"માં છે તું...
"તન"માં છે તું, "મન"માં છે તું,
મારા "રોમેરોમ"માં છે તું...
કેવી રીતે "જીવું" જો "ખફા" થાય તું,
મારી એવી "અનોખી પ્રિત" છે તું...