Gujarati Quote in Shayri by Hina Modha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ થી હું તને માનું છું

જાણું છું હું તને મન થી

અંતરથી તને પામું છું

કારણ હું તને બેઇન્તેહા ચાહું છું.

કદાચ ઇશ્વર ને જપવા કરતા પણ
મેં વધુ તને વસવાટ કરવા દીધો મારા દિલોજાન પર

જે મને ગમે છે ખુબજ
કારણ હું તને ખૂબ પ્રેમ કરું છું....

-Hina

Gujarati Shayri by Hina Modha : 15474
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now