ઉતરાયણ ... થોડું નવું નજરાણું પિરસુ છું...
કાલ તો આભ નો પણ માભો હસે..
ને ઊંધિયા નો ઘરે ઘરે જામો હસે..
અનુભવશે આભ જાણે જગતનો નાથ..
ને રંગ બેરંગી દોરી ઓ આપણે હાથ...
વિતાવસે રાત કાલના વિરહ માં આભ..
શું થશે મળશે પવન નો લાભ ?
કાલ તો આભ પણ ચડે છે વટે..
ને બધા બાળકો ની ફિરકી પકડે માં બાપ છતે..
આભ પણ કરે છે કાલે પક્ષ પલટો..
ને આપણે કરી છી કાલ જાણી જોઈ ને ભડકો..
મારા તરફ થી ખુશખુશાલ ઉતરાયણ બધા મિત્રો ને .....
કવિન શાહ...
બધા ને મોકલવાની છૂટ છે...