એમની એક ઝલક
શું જોઈ...
હ્રદયની ધરતી માં તો જાણે
ચક્રવાત પેદા થયું...
યાદોની રજેરજ ફેલાઇ...
અહી-તહી...
ક્યાંક ક્યાંક સપુષ્પી
તો ક્યાંક ક્યાંક આંસુઇ ...
જરીક જરીક હરખાઇ...
લીલી લીલી હળવાશ
મેં તો ઇચ્છી પણ
કડવાશથી હું સ્તબ્ધ થઈ...
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)