જિંદગીની આવનજાવન માં કંઈક કેટલા આવ્યા ને કંઇક કેટલા ગયા,ને કઇક કેટલા આવશે ને જશે પણ
ક્યારેક કોઈ એ સાથ નિભાવતા શીખવાળ્યો તો કોઈ એ છોડતા
ઘણા એ લાભ ઉઠાવ્યો , તો કોઈએ આપ્યો
અંતે તો બસ એક જ સાથી રહ્યો એ' સ્વ' નો બસ જીરવી ગયું બધું જ આ 'સ્વત્વ' માં ને જીવતા ને જીતતા બંને શીખવાડ્યું
તેથી જ બીજાને પ્રેમ કરતા પહેલા પોતાની જાત ને એ દિવ્ય પ્રેમ આપો પહેલો અધિકાર 'સ્વ' નો છે....-Hina modha