Gujarati Quote in Questions by Dhruvkumar Rana

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા હૈયાનો ગમખ્વાર અકસ્માત થયો છે જરા આપ મદદ આપી શકશો ?
મારી પાસે નગદ લાગણીઓ પણ નથી જરા આપ ઉધાર આપી શકશો ?
મારા શબ્દો ચોધાર અશ્રુઓ સારે છે જરા આપ સાંત્વના આપી શકશો ?
મારી લેખનીનું વ્યક્તિત્વ જોખમાયું છે જરા આપનો હસ્ત આપી શકશો ?

Gujarati Questions by Dhruvkumar Rana : 15258
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now