Gujarati Quote in Whatsapp-Status by Kavin Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આત્મા ને સમજો
તો
પરમાત્મા પાસે નઇ જવું પઙે....

કમૅ ને સમજો
તો
ઘમૅ નઈ સમજવો પઙે...

ચિતચઢાણ સમજો
તો
સ્મિત ની ઉતરાણ પાસે નઈ જવું પઙે..

માન ને સમજો
તો
અપમાન પાસે નઇ જવું પઙે...

વિવેકી વાણી ને સમજો
તો
તોછળી વાણી પાસે નઈ જવું પઙે...

Gujarati Whatsapp-Status by Kavin Shah : 15183
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now