આજ ફરી ઙુબયો છું પ્રેમ રુપી સાગર માં ...
આજ ફરી તું નજરે પડી..
મારી આંખો માં રમી ઘણી...
ધબકારા ધટી ગયા જોઇ તને..
પછી બસ એક તારા સ્મિત ની જરૂર પઙી મને
આવીજા તુ મારી નજીક...
જોવી છે હજી વઘારે ઘઙીક..
એક વાર જો મને મન થી ...
નથી ચેઙા કરવા મારે તારા તન થી...
તું મઙીશ ને હું ખિલીશ...
તારા મન ને મારી લાગણી થી ચિરીસ..
બનાવી લે નજરકેદ..
નઇ કરૂં કોઈ દિવસ હું તારા હ્દય માં છેદ...