એક જાગૃત નાગરિક .....
મને જવાબ નો દેતા પણ તમારી આત્મા ને જવાબ દેજો ....
સફેદ વાઘા પહેરી સંસ્કૃતિ પર કરે દંભ...
સફેદ વાઘા પહેરી ખાય જનતા ની કેરી
ને જનતા ને આપે મોં માં જાત નામની ચેરી..
વિકાસ પર ઉઙાવી ઠેકડી
ને ઘમૅ ની ખોલે બેકરી....
છે આ લોકતંત્ર નો ભક્ષક
ને કહે છે હું તો છો ઘમૅરક્ષક...
કહે છે રામ તો છે કાલ્પનિક
તો શું આપ બઘા મંદિર એ મનાવા આવ્યા તા પિકનિક ....
માતૃભાષા લખવા મા પઙે ફાંફાં
ને વિકાસ પંર મારવા નીકળો છે લાંફા..