બાળપણ વિતાવ્યુ મે તો કંઇક નવીજ દુનિયામા,એ અબુધ મુખ "ઇશ્વરની ઘેલછા" શુ જાણે? યુવાનીનો રંગ ચઢયો ને મન શોધે કંઇક પામવાની ઝંખનામા, એ ખુમારીનુ જનુન "સ્નેહની ભાષા" સિવાય બીજુ શુ જાણે? આખરી મંજીલ જયારે આરે આવીને ઉભી ,જયા સમયના વેણા વહી ગયા હોય ત્યા "જીવનનુ મુલ્ય" એ શુ આણે?