કરવો છે મારે તને અનહદ પ્રેમ, પણ તારી એ વાતની હદ નડે છે...
જોવો છે તને અવિરત અનેક ,પણ તારી એ વાતની હદ નડે છે...
અડવી છે તારી એ રુપની રેખ,પણ તારી એ વાતની હદ નડે છે...
સાભળવુ છે સાચુ કહેણ,પણ તારી એ વાતની હદ નડે છે...
પણ શુ કરૂ યાર તારી એ વાતની હદ જ નડે છે નહિ તો તને પામવા કોઈ કસોટી નથી રાખી બાકી મે...આ જો ને મારી હાલત તુ...
કવિતા પણ પુણૅ નથી થતી કેમકે.....
......તારી એ વાતની હદ નડે છે....