#નહિ વાચો તો ચાલશે પણ સમજ જો મારા મન ને આજ થોઙો ગરમ થયો છુ#
જીવન ના એક તબકકા મા મારે જરુર પઙી એક આશ્વાસન ની કે હા કવિન તુ કરી શકીશ...
જીવન ના એક તબકકા મા મારે જરુર પઙી એક નજર ની જે જોય લે કે આજ કવિન તુ રઙે છે...
જીવન ના એક તબકકા મા મારે જરુર પઙી એક હાથ ની જે મને ઘંઘણાવી ને કહે કે હુ છો હજી..
જીવન ના એક તબકકા મા મારે જરુર પઙી એક આગળીઓ ની જે મારા અશ્રુ લુછી જાય...
વઘુ લખીશ તો તમે પણ .....