એક સમય એવો હતો 1200 થી લઇ ને 1930 અને 1930 થી લઇ ને 1970 સુધી મતલબ કે ઇટરનેટ નો જનમ ન હતો ત્યારે લોકો લોજિક મારતા અને વસ્તું ને પામતા પણ લગભગ 2005 થી માંડિ ને અત્યાંર સુધી લોકો ટેકનોલોજિ નો ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે પરંતુ મે આ બંને માંથી લોજિક ને 100.માર્કે પાસ કર્યુ છે કેમ કે એમાં લાભ ની સાથે ગેર લાભ નતો થતો પણ ટેકનોલોજિ નો ભરપુર ગેર લાભ ઉઠાવાઇ છે,અને લાભ માત્ર 30 ટકા જ થાઇ છે,મીત્રો મારી વાત કદાચ તમને ખોટી લાગતી હોય તો આમાં પ્રકાશ પાડજો ખરા હો.