Gujarati Quote in Story by NARENDRAKUMAR RAVAL

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું નસીબને દોષ ન દે, જાત શણગારી સેલ્ફી લે,પ્રેમમા ઘાયલ થયો છે તો પ્રેમની પણ સેલ્ફી લે.કયાં શુધી ચાલશુ, ચાંદ-સિતારાની આશા લઇને ?પ્રાપ્ત થયુ તે પરિયાપ્ત છે, ઇશ્વર સાથે સેલ્ફી લે.નકારાત્મકના વમળોથી બહાર આવ, કૌશીશ કર,આનંદની શોધમા ન ભટક, હકારાત્મક સેલ્ફી લે.એક નાનીસી બુંદમા આનંદનો સાગર સમાયજાય,પગલુ ઉપાડ સત્યના દ્વારે, તારા અંતરની સેલ્ફી લે.તું આયનાને જાત બતાવી, વૃથા અફસોસ ન કર,તારા હાથમા ઉદ્યમ ભર્યો છે, ઉદ્યમ સાથે સેલ્ફી લે.જો, ખરા પ્રેમ પત્રો લખવામા થઇગયો છે ગોટાળો,તું શબદને સમજીને અંગત 'સ્વજન' સાથે

Gujarati Story by NARENDRAKUMAR RAVAL : 14796
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now